મુખ્ય સામગ્રી પર જાઓ

Now will easily get licence at nearby your ITI

કાલથી આઇ.ટી.આઇ. ખાતેથી શિખાઉ લાયસન્સ મળશે (અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૪: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જાહેર કર્યા મુજબ હાલમાં શિખાઉ લાયસન્સની કનિદૈ લાકિઅ કામગીરી ૩૬ આર.ટી.ઓ. કચેરીથી થતી હતી. જે હવે રર૧ આઇ.ટી.આઇ. ખાતેથી શરૂ થશે. દર વર્ષે ૮ લાખ લોકોને જિલ્લા મથકો લાયસન્સ લેવા માટે આવવું પડતું કનિદૈ લાકિઅ હતું તે અકિલા તાલુકા મથકેથી શિખાઉ લાયસન્સ મળી શકશે.  શિખાઉ લાયસન્સની કામગીરી તા. ૧પ-૧૧-ર૦૧૯ થી આઇ.ટી.આઇ. ખાતેથી શરૂ કરવામાં આવશે.  રાજયની કનિદૈ લાકિઅ કુલ-રર૧ આઇ.ટી.આઇ. ખાતે શિખાઉ લાયસન્સની કામગીરી માટે નિયત કરવામાં આવેલ અકીલા છે.  અરજદારે parivahan.gov.in પર જઇ અરજી અને ચૂકવણું કનિદૈ લાકિઅ ઓનલાઇન કરવાનું રહેશે.  શિખાઉ લાયસન્સ માટે આઇ.ટી.આઇ.ના સ્થળ અને સમયની વિગત  cot.gujarat.gov.in પર મળી શકશે.  આ નવી વ્યવસ્થામાં અરજદારે કનિદૈ લાકિઅ કોઇ વધારાનું પેમેન્ટ કરવાનું રહેશે નહીં.  વધારાની વિગતો માટે વેબસાઇટ cpt.gujarat.gov.in અને rtogujarat.gov.in પર મેળવી શકાશે.  તા. રપ-૧૧-ર૦૧૯ કનિદૈ લાકિઅ થી શિખાઉ લાયસન્સની કામગીરી ગુજરાત સરકાર ર૯ પોલીટેકનીક ખાતેથી કરવામાં આવશે. આર.ટી.ઓ. હાઇટેક યુગમાં: 'ઇ ચલણ' હેન્ડ હેલ્ડ ડીવાઇસથી કયા કનિદૈ લાકિઅ વાહન ચાલકે કેટલી વખત નિયમ ભંગ કર્યો તેનો રેકોર્ડ તૈયાર થશે (અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૪: ઇ-ચલણ અને હેન્ડ હેલ્ડ ડીવાઇસના ઉપયોગ કનિદૈ લાકિઅ દ્વારા આર.ટી.ઓ.ની એન્ફોર્સમેન્ટની કામગીરીમાં કોમ્પ્રીહેન્સીવ અભિગમનો અમલ થશે જેમાં કાર્યક્ષમતા, પારદર્શિતા, ઝડપી વસુલાતની અસરકારક કામગીરી અને ડીજીટલ પેમેન્ટને પ્રોત્સાહન મળશે તેમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જાહેર કર્યું છે.  આર.ટી.ઓ. ચલણની કામગીરી મેન્યુઅલ પધ્ધતિને બદલે તા. ર૦-૧૧-ર૦૧૯ થી ઇ-ચલણ ઉપર હેન્ડ હેલ્ડ ડીવાઇસથી થશે.  ચેકીંગ અધિકારીઓને હેન્ડ હેલ્ડ ડીવાઇસીસથી સુસજજ કરવામાં આવશે.  હેન્ડ હેલ્ડ ડીવાઇસના ઉપયોગ દ્વારા આર.ટી.ઓ.ની કામગીરીમાં પારદર્શકતા કાર્યક્ષમતા આવશે. એન્ફોર્સમેન્ટની કામગીરી મનસ્વીપણે નહીં થઇ શકે. ગુન્હાવાર દરોની ગણતરી ઓટોમેટીક થશે. દંડ કરવાની કાર્યવાહીમાં મનઘડત રીતે કરી શકશે નહીં. કચેરીએ વર્ષે ૪ર લાખ લોકોનો ધસારો ઘટશેઃ ડ્રાઇવીંગ લાયસન્સ ઓનલાઇન વાહન સબંધી કચેરીની ૭ સેવાઓ ઘરે બેઠા મળશે ગાંધીનગર તા. ૧૪ : હાલમાં વાહનની નોંધણી, ફેન્સી નંબરો, સ્પેશીયલ પરમીટ, ટેમ્પરરી પરમીટ, વાહનનું  એન.ઓ.સી.ટેક્ષ અને ફીની ચુકવણી સહીત કુલ રપ લાખ લોકો આર.ટી.ઓ. કચેરી રૂબરૂ આવ્યા સિવાય ઘેરબેઠા આ સેવાનો લાભ મેળવી રહ્યા છે.ે હાલની રપ લાખ અને આજે જાહેર કરવામાં  આવનાર સેવાઓ દ્વારા ૧૭ લાખ મળી કુલ ૪ર લાખ લોકો વર્ષમાં આર.ટી.ઓ. કચેરી ખાતે આવતા ઓછાં થશે તેમ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જાહેર કર્યુ છ.ે ડ્રાઇવીંગ લાયસન્સનું રીન્યુઅલ, ડુપ્લીકેટ ડ્રાઇવીંગ લાયસન્સ, ડ્રાઇવીંગ લાયસન્સની માહિતી, ડ્રાઇવીંગ લાયસન્સનું રીપ્લેશમેન્ટ. વાહન માટે ડુપ્લીકેટ આર.સી.વાહન સંબંધિત માહિતી અને હાઇપોથીકેશન રીમુવલની કામગીરી. ઉપરની કુલ ૭ સેવાઓનો લાભ દર વર્ષે ૧૭ લાખ લોકોને મળશે લોકોનો સમય શકિત અને સંશાધનોનો બચાવ થશે. અરજદારનો વાહન અને લાયસન્સ સંબંધિત સેવાઓ માટે પોતાના મોબાઇલથી one Time Password મેળવવાનો રહેશે.

RTOના ધક્કા બચશેઃ સરકારના ૩ મહત્વના નિર્ણયો
લોકોએ લર્નિંગ લાયસન્સ માટે આરટીઓએ જવાની જરૂર નહીં પડેઃ હવેથી આઇટીઆઇ અને પોલીટેકનિકમાં લર્નિંગ લાયસન્સ મળશે : ઓનલાઇન સેવામાં ૭ સેવાઓનો ઉમેરો કરાયોઃ રાજ્યની તમામ ચેકપોસ્ટો દૂર કરવામાં આવીઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના પ્રજાલક્ષી નિર્ણયો

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Us president Donald Trump on CCA violence, Kashmir issue and coronavirus

video link https://youtu.be/ZVhzvf_JbKw

Happy New Year 2020: इन शुभकामनाओं के साथ विश करें दोस्तों को नया साल

Add Add captions  [31/12, 9:45 PM] Sandip: Happy New Year 2020 : नए साल का मतलब पार्टी और मौज मस्ती वाला मौसम।  दो दिन बाद ही ऐसा उत्सव और सेलेब्रैशन का माहौल होगा जिसमें हर कोई एंज्वाय करना चाहेगा। तो कोई पिछले एक साल में जो कुछ हासिल कर पाया उसके लिए सहयोग करने वालों और अपने चाहने वालों के लिए आभार व्यक्त करेगा और पूरे साल सहयोग के लिए धन्यवाद कहेगा। नए साल के ठीक एक दिन पहले नववर्ष संख्या (New Year Eve) के नाम से जानी जाती है जिस रात पूरी दुनिया में खुशी और मस्ती में डूब जाती है। आप और आपके दोस्त नए साल की इस मस्ती में डूबें के कि इससे पहले वक्त है कि हम एक दूसरे को नए साल की शुभकामनाएं दें। अटूट भरोसे वाली दोस्ती निभाने के लिए उन्हें धन्यवाद भी कहें। न्यू ईयर 2020 की इन्हें विशेस संदेशों और शुभकामनाओं को थोड़ी रोचक बनाने के लिए हम यहां कुछ न्यू ईयर विशेस मैसेज और फोटो लाए हैं जिन्हें आप कॉपी कर या डाउनलोड करके अपने दिल के करीब लोगों को शेयर कर सकते हैं- 1- नया सवेरा एक नई किरण के साथ नया दिन एक प्यारी सी मुस्कान के साथ आपको नया साल 2020 मुबारक हो मेरी ढेर सारी शुभक

ફોટા બનાવનાર શોખીન માટે આવી ખાસ ફીચર

Photo Editor Powerful Photo Editing Application Photo Editor is a small but powerful photo editing application. If you have some knowledge of photography, you can do a lot with Photo Editor. Now use Photo Editor to edit photos on your mobile phone just like you would on a PC. Features Color : exposure, brightness, contrast, saturation, temperature, tint and hue Curves & Levels : fine-tuning. Effects : gamma correction, auto contrast, auto tone, vibrance, blur, sharpen, oil paint, sketch, black & white high contrast, sepia, and more Adding text, images or shape Frame, Denoise, Drawing, Pixel, Clone, Cut Out Rotation, Straighten, Crop, Resize Corrections : perspective, lens, red-eye, white balance and backlight Easily edit with the touch and pinch-to-zoom interface Save images in JPEG, PNG, GIF, WebP and PDF View, edit, or delete Metadata (EXIF, IPTC, XMP) Save your final result to your gallery, as wallpaper, or on your SD card. Share photos with