મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

નવેમ્બર, 2019 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

Now will easily get licence at nearby your ITI

કાલથી આઇ.ટી.આઇ. ખાતેથી શિખાઉ લાયસન્સ મળશે (અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૪: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જાહેર કર્યા મુજબ હાલમાં શિખાઉ લાયસન્સની કનિદૈ લાકિઅ કામગીરી ૩૬ આર.ટી.ઓ. કચેરીથી થતી હતી. જે હવે રર૧ આઇ.ટી.આઇ. ખાતેથી શરૂ થશે. દર વર્ષે ૮ લાખ લોકોને જિલ્લા મથકો લાયસન્સ લેવા માટે આવવું પડતું કનિદૈ લાકિઅ હતું તે અકિલા તાલુકા મથકેથી શિખાઉ લાયસન્સ મળી શકશે.  શિખાઉ લાયસન્સની કામગીરી તા. ૧પ-૧૧-ર૦૧૯ થી આઇ.ટી.આઇ. ખાતેથી શરૂ કરવામાં આવશે.  રાજયની કનિદૈ લાકિઅ કુલ-રર૧ આઇ.ટી.આઇ. ખાતે શિખાઉ લાયસન્સની કામગીરી માટે નિયત કરવામાં આવેલ અકીલા છે.  અરજદારે parivahan.gov.in પર જઇ અરજી અને ચૂકવણું કનિદૈ લાકિઅ ઓનલાઇન કરવાનું રહેશે.  શિખાઉ લાયસન્સ માટે આઇ.ટી.આઇ.ના સ્થળ અને સમયની વિગત  cot.gujarat.gov.in પર મળી શકશે.  આ નવી વ્યવસ્થામાં અરજદારે કનિદૈ લાકિઅ કોઇ વધારાનું પેમેન્ટ કરવાનું રહેશે નહીં.  વધારાની વિગતો માટે વેબસાઇટ cpt.gujarat.gov.in અને rtogujarat.gov.in પર મેળવી શકાશે.  તા. રપ-૧૧-ર૦૧૯ કનિદૈ લાકિઅ થી શિખાઉ લાયસન્સની કામગીરી ગુજરાત સરકાર ર૯ પોલીટેકનીક ખાતેથી કરવામાં આવશે. આર.ટી.ઓ. હાઇટેક

Scheme for buying dream car

જલ્દી કરો /  Altoથી અડધી કિંમતે Maruti વેચી રહી છે 7 સીટર અને Swift જેવી કાર, કિંમત જાણીને ખુશ થઈ જશો TEAM VTV   04:30 PM, 13 NOV 19 ભારતીય બજારમાં કેટલાક દિવસોમાં MPV ની ડિમાન્ડ ખુબ જ ઝડપથી આગળ વધી રહી છે. મોટાભાગના લોકો ઓછી કિંમતમાં વધુ સ્પેસ અને સીટ ધરાવતી કારની ખરીદી કરી રહ્યા છે, પરંતુ કેટલીક વખત ઉંચી કિંમત અને ટાઇટ બજેટને કારણે લોકો કાર ખરીદવાનો શોખ પૂર્ણ કરી શકતા નથી. કારની ખરીદી કરનાર માટે ખુશખબર મારુતિ સુઝૂકી આપી રહી છે ખાસ ઓફર  ફ્ક્ત 95,000 મળશે મારુતિ કાર પરંતુ દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતી સુઝુકી પોતાની યૂઝ્ડ કાર ફર્મ "Truevalue" ના માધ્યમથી જુની કારનું વેચાણ કરે છે. આ સમયે Truevalue વેબસાઇટ પર સૌથી ઓછી કિંમત ધરાવતી 7 સીટર MPV અને સ્વીફ્ટ જેવી કારનું વેચાણ કરી રહી છે.  Maruti  wagon r :  કંપનીની બેસ્ટ સેલિંગ હેચબેક કારમાં એક વેગનઆરના પેટ્રોલ સંસ્કરણનું એન્ટ્રી લેવલ વેરિયંન LXI આ વેબસાઇટ પર વેચાણ માટે ઉપલબ્ધ છે. વેબસાઇટ પર આપવામાં આવેલ વિગત મુજબ આ કાર 2010નું મોડેલ છે અને અત્યાર સુધીમાં આ કાર 1,71,302 કિલોમીટર ચાલેલી છે. જેમાં CNG કી

Newly launched scheme for villages

गांव में योजनाएं कब आई-गई कुछ पता ही नहीं चलता। (Center scheme for villages) गांव में क्या काम हुआ या क्या हो रहा है ज्यादातर ग्रामीणों को इसकी जानकारी नहीं मिल पाती। कुछ लोग पंचायत या ब्लॉक ऑफिस जाते भी हैं लेकिन कुछ समय में कोई अधिकारी कितनी जानकारी दे सकता है। कई योजनाओं का लाभ तो केवल मुखिया-सरपंच की तरफदारी करने वाले लोगों तक ही सिमट कर रह जाते हैं। इन तमाम समस्याओं व जरूरतमंदो तक ग्रामीण सेवा योजना पहुंचाने के लिए भाजपा की सरकार ने एक शानदार तरीका निकाला है जिससे आपको अपने गांव की हर योजना की जानकारी मोबाइल पर मिल जाएगी। – ग्राम संवाद नामक ऐप को गूगल प्ले स्टोर से मुफ्त में डाउनलोड करें।– ऐप को ओपेन करने के बाद आपसे गूगल मैप ऑन करने का नोटिफिकेशन स्क्रीनबोर्ड पर दिखेगा। आप चाहें तो ऑन करें या नहीं भी कर सकते हैं। लेकिन बेहतर जानकारी के लिए ऑन कर देना सही होगा।– इसके बाद आपको तीन भाषा का ऑप्शन मिलेगा। इसमें से अपनी पंसद की एक भाषा चुनें।– अब आपको मोबाइल नंबर डालना होगा। अपना चालू नंबर ही दें।– इसके बाद आपको अपना नाम व अन्य जानकारी को भरना होगा। राज्य, जिला, ब्लॉक व पंचायत भरें